Advances

ફીક્ષ ડિપોઝિટ લોન

  • ફીક્ષ ડીપોજીટ (FD)ના ૭૫% જેટલી રકમ ની લોન મળી શકે
  • ફીક્ષ ડીપોજીટ (FD) ના વ્યાજ દર કરતા ૧% જેટલો વ્યાજ દર વધુ રહેશે.(દા.ત.:-FD નો વ્યાજદર ૮% હોય તો ૮%+૧%=૯%જેટલો થાય.
  • વધુ

    ગોલ્ડ લોન

  • ઓછા માં ઓછી રૂ.૨,૦૦૦/- થી વધુ માં વધુ રૂ.૨૫,૦૦,૦૦૦/- સુધી ની લોન મળશે
  • લોન નો વ્યાજદર ૧૦% થી લય ને ૧૫.૨૫% જેટલો રહેશે.
  • વધુ

    ગ્રામીણ ખેડૂત ધિરાણ યોજના

  • ઓછા માં ઓછી રૂ.૧૦,૦૦૦/- થી વધુ માં વધુ રૂ.૫૦,૦૦૦/- સુધી ની લોન મળશે
  • લોન નો વ્યાજદર ૧૪.૫૦% જેટલો રહેશે
  • રકમ ભરવાની મુદત ૧ થી ૩ વર્ષ સુધીની રહેશે
  • વધુ

    ગ્રામીણ માછીમાર ધિરાણ યોજના

  • ઓછા માં ઓછી રૂ.૨૫,૦૦૦/- થી વધુ માં વધુ રૂ.૫૦,૦૦૦/- સુધી ની લોન મળશે.
  • લોન નો વ્યાજદર ૧૪.૫૦% જેટલો રહેશે
  • રકમ ભરવાની મુદત ૧ થી ૩ વર્ષ સુધીની રહેશે
  • વધુ

    ગ્રામીણ વ્યવસાય ધિરાણ યોજના

  • ઓછા માં ઓછી રૂ.૧૦,૦૦૦/- થી વધુ માં વધુ રૂ.૫૦,૦૦૦/- સુધી ની લોન મળશે
  • લોન નો વ્યાજદર ૧૪.૫૦% જેટલો રહેશે.
  • રકમ ભરવાની મુદત ૧ થી ૩ વર્ષ સુધીની રહેશે.
  • વધુ

    હોમ લોન

  • ગ્રામીણ કક્ષા એ ઓછા માં ઓછી રૂ.૨,૦૦,૦૦૦/- થી વધુ માં વધુ રૂ.૫,૦૦,૦૦૦/- સુધી ની લોન મળશે
  • શહેરી કક્ષા એ ઓછા માં ઓછી રૂ.૨,૦૦,૦૦૦/- થી વધુ માં વધુ રૂ.૨૫,૦૦,૦૦૦/- સુધી ની લોન મળશે
  • લોન નો વ્યાજદર ૧૧.૨૫% થી ૧૪.૫૦% જેટલો રહેશે.
  • વધુ

    વાહન લોન

  • નાના વાહન થી લયને મોટા દરેક વાહન પર લોન મળશે.
  • લોન નો વ્યાજદર ૧૧.૨૫% થી લય ને ૧૬% જેટલો રહેશે.
  • વધુ

    ખુલવાનો સમય

    • Mon - Tues :
      10.00 am - 04.00 pm
    • Wednes - Thurs :
      10.00 am - 04.00 pm
    • Fri :
      10.00 am - 04.00 pm
    • 2nd & 4th Sat :
      Closed
    • Sun :
      Closed
    હવે અમને કૉલ કરો
    +91 9638829129
    અમારી સાથે જોડાઓ
    info@graminandkheti.org
    સબ્સ્ક્રાઇબ કરો