ગ્રામીણ ખેડૂત ધિરાણ યોજના

• ઓછા માં ઓછી રૂ.૧૦,૦૦૦/- થી વધુ માં વધુ રૂ.૫૦,૦૦૦/- સુધી ની લોન મળશે.
• લોન નો વ્યાજદર ૧૪.૫૦% જેટલો રહેશે.
• રકમ ભરવાની મુદત ૧ થી ૩ વર્ષ સુધીની રહેશે.

01

ગ્રામીણ માછીમાર ધિરાણ યોજના

• ઓછા માં ઓછી રૂ.૨૫,૦૦૦/- થી વધુ માં વધુ રૂ.૫૦,૦૦૦/- સુધી ની લોન મળશે.
• લોન નો વ્યાજદર ૧૪.૫૦% જેટલો રહેશે.
• રકમ ભરવાની મુદત ૧ થી ૩ વર્ષ સુધીની રહેશે.

02

ગ્રામીણ વ્યવસાય ધિરાણ યોજના

• ઓછા માં ઓછી રૂ.૧૦,૦૦૦/- થી વધુ માં વધુ રૂ.૫૦,૦૦૦/- સુધી ની લોન મળશે.
• લોન નો વ્યાજદર ૧૪.૫૦% જેટલો રહેશે.
• રકમ ભરવાની મુદત ૧ થી ૩ વર્ષ સુધીની રહેશે.

03
૬ વર્ષ ની રસીદ પર ૮.૦૦% વ્યાજ દર.

Welcome To ગ્રામીણ અને ખેતી લિ.

અમારા બેન્ક વિશે

સમગ્ર ભારત માં કૃષિ,કૃષિ વિકાસ અને કૃષિની આનુંષગિક પ્રવૃત્તિ ઓ ના વિકાસ તથા ગ્રામ્ય કક્ષા એ આર્થિક પ્રવૃત્તિ ઓ થી ગામડા ઓ ના વિકાસ માટેના વિવિધ હેતુઓ માટે લાંબાગાળા નું ધિરાણ પૂરું પાડતી સંસ્થા છે તથા જીલ્લા કક્ષા એ 3 બ્રાન્ચો તથા રાજ્ય કક્ષા સંયોજીક બેન્ક સાથે મળી ૨૧ શાખા ઓ તથા રાષ્ટ્રીય કક્ષા એ સંયોજીક બેન્ક સાથે મળી ૯૩૭ શાખા ઓ સાથે ગ્રાહકો ને સુયોજિત નાણાકીય સેવા ઓ પૂરી પાડે છે.

read more

અમારું ધ્યેય

ગ્રાહકોને નમ્ર અને જવાબદાર રીતે સરળ અને નવીન નાણાકીય સેવાઓ પ્રદાન કરવી

read more

Deposit

રસીદ પરના વ્યાજ દર

૧ વર્ષ માટે...... ૭.૭૫%

૨ વર્ષ માટે...... ૮.૦૦%

૩ વર્ષ માટે...... ૮.૨૫%

૫ વર્ષ માટે...... ૮.૫૦%

૬ વર્ષ માટે...... ૯.૦૦%

૬૦ વર્ષ થી ઉપરના વ્યક્તિ માટે ૦.૫૦% વ્યાજમાં વધારો

અમારા અદ્ભુત ફન હકીકતો જુઓ

0

ખુશ ગ્રાહકો

0

વર્ષો નો અનુભવ

0

કેસ પૂર્ણ થયા

0

એવોર્ડ વિજેતા

ખુલવાનો સમય

  • Mon - Tues :
    10.00 am - 04.00 pm
  • Wednes - Thurs :
    10.00 am - 04.00 pm
  • Fri :
    10.00 am - 04.00 pm
  • 2nd & 4th Sat :
    Closed
  • Sun :
    Closed
હવે અમને કૉલ કરો
+91 9638829129
અમારી સાથે જોડાઓ
info@graminandkheti.org
સબ્સ્ક્રાઇબ કરો